ભાવનગર શહેર: જશોનાથ ચોકમાં રીક્ષા ચાલક અને મુસાફર વચ્ચે માથાકૂટનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Bhavnagar City, Bhavnagar | May 30, 2026
ભાવનગર શહેરના જશોનાથ ચોક વિસ્તારમાં થયેલી માથાકૂટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જશોનાથ ચોક વિસ્તારમાં રીક્ષા ચાલક અને મુસાફર વચ્ચે માથાકૂટની ઘટના બની હતી. જય માથાકૂટની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનામાં પોલીસ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.