ભાવનગર શહેરના ખેડુતવાસ વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. ખેડૂતવાસ વિસ્તારમાં એક મહિલાના પરિવારજનો પર હુમલો કરી મકાનમાં તોડફોડ કરી હતી. જે બનાવ મામલે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે ઘોઘા રોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી 5 ઈસમોને ઝડપી લીધા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.