બોરસદ: બોરસદના ધારાસભ્ય અને મુખ્ય દંડક રમણભાઇ ભીખાભાઈ સોલંકી ને નવા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે પસંદગી
Borsad, Anand | Oct 17, 2025 માદરે વતન જંત્રાલ સહિત સમગ્ર બોરસદ તાલુકાનું નામ ગાંધીનગરમાં ગુંજતું કરવાનો શ્રેય રમણભાઈ સોલંકી ને ફાળે જાય છે. વર્ષ ૨૦૨૨ ની ચૂંટણીમાં કામયાબીએ તેમના કદમ ચૂમ્યા છે. રમણભાઈ સોલંકી ની લોકપ્રિયતા એટલી ટોચ પર છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી લઈને ચૂંટણી જીત્યા સુધી બો રસદ વિધાનસભાની જનતા જનાર્દનનો ખૂબ પ્રતિસાદ મળ્યો છે,