ભાવનગર શહેર: મતવા ચોક વિસ્તારમાં રહેતા મહિલા સાથે ગેસ ડિલિવરી બોય દ્વારા માથાકૂટ કરી જે અંગે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 29, 2026
ભાવનગર શહેરના મતવા ચોક વિસ્તારમાં રહેતા મહિલા દ્વારા ગેસનો બાટલો નોંધાવતા તેમના માતાના નામે સિલિન્ડર બુકીંગ કરાવતા ડિલિવરી બોય દ્વારા મહિલા સાથે માથાકૂટ કરી હતી. જે મામલે મહિલા દ્વારા ગેસ એજન્સીના મેનેજરએ મહિલાની ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.