વટવા: પૂરઝડપે આવી કાર સ્લીપ ખાઈ છાપરામાં ઘૂસી ગઈ, CCTV, રામોલમાં બેફામ કારે સૂઈ રહેલા પરિવારને કચડયો
પૂરઝડપે આવી કાર સ્લીપ ખાઈ છાપરામાં ઘૂસી ગઈ, CCTV: રામોલમાં બેફામ કારે સૂઈ રહેલા પરિવારને કચડયો, ગાડી ઊંચી કરીને તમામ લોકોને બહાર કાઢ્યા, 4 ઈજાગ્રસ્ત...