લિંગ માતાજી મંદિરના ટ્રસ્ટી હરેશ ગામી, પ્રમુખ મહાદેવ ભૂષણે સૌને આવકાર્યા હતા. સાત એકરમાં કરોડોના ખર્ચે નિર્મિત મંદિરનો તાજેતરમાં જ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. મંદિરમાં ૧૦૦૮ શિવલિંગ આવેલા છે.જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદ દોશીના પ્રમુખ સ્થાનેકાર્યક્રમનું આયોજન કર્યું હતું વિકાસ ખંડોરે પ્રકલ્પની વિગતો આપી હતી