અમદાવાદ શહેર: અમદાવાદમાં IPL ફાઇનલ ફિવર, હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કા બોલાવ્યા:નાઇટ સ્ટે માટે 36000 ચૂકવવા તૈયાર
અમદાવાદમાં IPL ફાઇનલ ફિવર, હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કા બોલાવ્યા:નાઇટ સ્ટે માટે 36000 ચૂકવવા તૈયાર, ફ્લાઇટના ભાડાં 35000 સુધી વધ્યા, હોટલ ઉદ્યોગને 200 કરોડનો નફો થશે અમદાવાદ ફરી એક વખત ક્રિકેટ કાર્નિવલ માટે તૈયાર થઈ ગયું છે. IPL 2026ની ફાઈનલ મેચ હવે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. BCCI દ્વારા ફાઈનલ અમદાવાદ ખસેડવાનો નિર્ણય થતા શહેરના હોટલ, ટ્રાવેલ, રેસ્ટોરન્ટ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સાહ જોવા મળી