ગોધરા: પંચમહાલ માં તાજેતરમાં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં CCTV ફૂટેજની તપાસમાં 5 કોપી કેસ મળી આવ્યા,DO એ માહિતી આપી
પંચમહાલ માં તાજેતરમાં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં CCTV ફૂટેજની તપાસમાં 5 કોપી કેસ મળી આવ્યા,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ પૂર્ણ થયેલી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે લેવામાં આવેલા કડક પગલાંના પરિણામે પંચમહાલ જિલ્લામાં 5 કોપી કેસ પ્રકાશમાં આવ્યા છે.પંચમહાલ જિલ્લામાં પરીક્ષાઓના સુચારુ અને પારદર્શક સંચાલન માટે વહીવટીતંત્ર દ્વારા કુલ 150 બિલ્ડિંગો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હત