ભાવનગર શહેર: વિદ્યાનગર વિસ્તારમાં કમિશનરના બંગલાની પાછળના ભાગે કારમાં આગ લાગી
Bhavnagar City, Bhavnagar | Apr 2, 2026
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં કમિશનરના ના બંગલા ની પાછળના ભાગે રોડ ઉપર કોઈ અગમ્ય કારણો સરકારમાં આગ લાગી હતી જે આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો