અમદાવાદ શહેર: શાસ્ત્રીનગર પાસે BRTS બસમાં લોકોએ કર્યો પથ્થરમારો
અમદાવાદમાં BRTS બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી.. શાસ્ત્રીનગર પાસે BRTS બસે રાહદારીને અડફેટે લીધો હતો.. જેથી રાહદારીઓ અને સ્થાનિકો રોષે ભરાયા હતા,,, શનિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બસ ચાલકે અકસ્માત સર્જતા સ્થાનિકોએ બસ પર પથ્થરમારો કર્યો.. લોકોએ બસના કાંચ પણ તોડી નાખ્યા હતા.. ઘટનામાં રાહદારી દારૂ નશામાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે..