ગોધરા: ગોધરા તાલુકાના ધોળાકુવા ગામેથી ₹૨૪.૬૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: LCB પંચમહાલની મોટી કાર્યવાહી
LCB ની ટીમે ગોધરા તાલુકાના ધોળાકુવા ગામે પાલનપુર ફળિયામાં સફળ રેઇડ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા, બુટલેગર શૈલેષ કાયતના ઘર પાસે મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલામાંથી દારૂ ઉતારી રહેલા ત્રણ ઇસમો પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.પોલીસે ઘટનાસ્થળેથી રોયલ બ્લ્યુ મલ્ટ વ્હીસ્કીના ૧૨,૦૦૦ નંગ ક્વાટર બોટલ , એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલુ તેમજ કેરેટ, તાડપત્રી અને દોરડું મળીને કુલ ₹૨૯,૬૩,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલ