માંડલ: માંડલ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો: મનુભાઈ ડોડીયા પ્રમુખ, ચેતનાબા સોલંકી ઉપપ્રમુખ બન્યા
માંડલ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો: મનુભાઈ ડોડીયા પ્રમુખ, ચેતનાબા સોલંકી ઉપપ્રમુખ બન્યા માંડલ તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે સર્વાનુમતે વરણી પામેલા નવા પદાધિકારીઓએ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ નિમણૂકોથી તાલુકાના વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી छे. નવી રચાયેલી ટીમમાં કડવાસણ ગામના મનુભાઈ ડોડીયાએ તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો કાર્યભાર 25 તારીખના બપોરે 12 વાગ્યે સંભાળ્યો હતો. વિઠ્ઠલ