આણંદ: વિશ્વ આયુર્વેદ દિવસ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપ મેડિકલ સેલ દ્વારા કમલમ ખાતે ખાતે ધનવંતરી પૂજન નું આયોજન
Anand, Anand | Oct 18, 2025 વિશ્ર્વ આર્યુવેદ દિવસ નિમિતે આણંદ જિલ્લા ભાજપ મેડિકલ સેલ દ્વારા ધનતેરસ ના પાવન દિવસે સામુહીક ધન્વંતરી પૂજન ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત રાજ્ય ના નવ નિયુક્ત કેબીનેટ મંત્રી રમણભાઈ સોલંકી તથા આણંદ ના સાંસદ મિતેશ પટેલ ની ઉપસ્થિતિ માં પૂજા અચૅના કરવામાં આવી હતી આ ધન્વંતરી પૂજન મા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ.ભાજપ સંઞઠનના હોદ્દેદારો.મોટી સંખ્યામાં આવેલ ભારતીય જનતા પાર્ટી કાયૅકરો ભાઈઓ.બહેનો ની ઉપસ્થિતિ સામુહિક પૂજન કરવામાં આવ્યું હતુ