ગોધરા: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘નો વ્હીકલ ડે’ની અનોખી પહેલ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં 'નો વ્હીકલ ડે'ની અનોખી પહેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ઈંધણની બચત અને પ્રદૂષણ મુક્ત કેમ્પસ બનાવવાના ઉમદા આશય સાથે દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો,યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હરિભાઈ કાતરિયાએ આ અભિયાનની શરૂઆત ખુદ પોતાનાથી કરીતેમણે પોતાના નિવાસસ્થાનેથી યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ સાથે અંગત વાહનોનો ત્યાગ કરી, કેમ્પસ સુધી પહોંચવા માટે ઈ-રિક્ષાને પ્રાધાન્ય આપ્ય