સાણંદ: સાણંદ પોલીસે નિધરાડ શ્રી રંગ ફાર્મ હાઉસમાં જુગારધામ ઝડપ્યું: દરોડામાં 6 શખ્સો લાખોના મુદ્દામાલ સાથે પકડાયા
સાણંદ પોલીસે નિધરાડ શ્રી રંગ ફાર્મ હાઉસમાં જુગારધામ ઝડપ્યું: દરોડામાં 6 શખ્સો લાખોના મુદ્દામાલ સાથે પકડાયા અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, સાણંદ પોલીસે બાતમીના આધારે નિધરાડ ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા છ શખ