ભાવનગર શહેર: સર ટી હોસ્પીટલ ખાતે દર્દીના સગા અને ડોક્ટર સ્ટાફનો વિડિઓ વાયરલ થયો #Viral
Bhavnagar City, Bhavnagar | Jun 2, 2026
ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે એક યુવકનું મૃત્યુ થયું હતું. જે બનાવવામાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ બનાવ સમયનો વિડીયો દર્દીના સંબંધી દ્વારા લેવામાં આવ્યો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર બનાવવા અંગે ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન દ્વારા પ્રતિક્રિયા આપી હતી.