ગોધરા: પંચમહાલ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને PADAની મહત્વની બેઠક યોજાઈ
ગોધરા સેવાસદન ખાતે કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને પાવાગઢ વિકાસ વિસ્તાર સત્તામંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાવાગઢના સર્વગ્રાહી વિકાસ માટેની ટાઉન પ્લાનિંગ યોજનાની દરખાસ્તને આખરી ઓપ આપીને મંજૂરી અર્થે રાજ્ય સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ, PADAની સ્વાયત્ત કચેરીના નિર્માણ માટે યોગ્ય જમીનની પસંદગી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરે સૂચના આપી છે. તેમણે વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામ કરવા તા