ધોરાજી: મગફળીની નોંધણી રદ થતા ખેડૂતો ખરીદ વેચાણ સંઘની ઓફિસે પહોંચી સૂત્રોચાર સાથે હોબાળો મચાવ્યો
Dhoraji, Rajkot | Sep 17, 2025 ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જે રજીસ્ટ્રેશન રદ થતાં તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ ખાતે ખેડૂતો ઉમટી પડ્યા હતા અને સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.