ડેસર: વક્તાપુરાના બળેવિયાનો યુવાન મેસરી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતા મોત, NDRF મૃતદેહ સોધી કઢ્યો
Desar, Vadodara | Jun 28, 2025 ડેસરના વક્તાપુરાના બળેવીયા ગામના 42 વર્ષીય ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ પોતાના મિત્ર સાથે મચ્છી મારવા મેસરી નદીના ચેકડેમના ઊંડા પાણીમાં ગયો હતો જ્યાં ધર્મેન્દ્રસિંહ ઊંડા પાણીમાં ડૂબતા તેને બચાવવાનો પ્રયાસ કરી તે પહેલા જ ગુમ થયો હતો ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાની થતા બળેવીયા થી કડછલા સુધી શોઘહાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો નહીં લાગતા આખરે વડોદરા એનડીઆરએફની મદદ લેવાતા ગત મોડી સાંજે 6:00 વાગે વાંકાનેડા પાસે પસાર થતી મેસરી નદીમાં થી મૃતદેહમળી આવ્યો હતો