Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા તાલુકાના એરંડી ગામે દારૂના કેસમાં ઝડપાયેલી કાર છોડાવવાની રીવીઝન અરજી નામંજુર

Godhra, Panch Mahals | Apr 18, 2026
ગોધરા તાલુકાના એરંડી ગામે દારૂના જથ્થા સાથે ઝડપાયેલી ઇક્કો કાર છોડાવા માટે કરાયેલી રીવીઝન અરજી પંચમહાલ જિલ્લા સેશન કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે. ૧ માર્ચે પોલીસે બાતમીના આધારે રેઇડ કરી ૨૭૩ ક્વાર્ટર બોટલ અને ૪૪ બિયર ટીન સાથે કાર જપ્ત કરી હતી. આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતાં એક ઝડપાયો હતો. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી નામંજુર થયા બાદ સેશન કોર્ટમાં અરજી કરાઈ હતી, પરંતુ કોર્ટએ સરકાર પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને અરજી ફગાવી છે.

MORE NEWS

ગોધરા: ગોધરા તાલુકાના એરંડી ગામે દારૂના કેસમાં ઝડપાયેલી કાર છોડાવવાની રીવીઝન અરજી નામંજુર - Godhra News