ગોધરા: ચોમાસાની શરૂઆત થતાં જ પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સરિસૃપો કરડવાની ઘટના સામે આવી રહી છે
ચોમાસાની શરૂઆત થતાં જ પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સરિસૃપો કરડવાની ઘટના સામે આવી રહી છે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓને ઝેરી સાપ કરડવાના પાંચ જેટલા કેસો ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે. ભોગ બનનાર તમામ દર્દીઓ મહિલાઓ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામા આવ્યા છે