શંકરભાઈ ચૌધરી પોતાના વિરોધીઓને ચેતવણી આપ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Palanpur City, Banas Kantha | Nov 8, 2025
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મલુપુર ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં જાહેર મંચથી પોતાના વિરોધીઓને ચેતવણી આપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો આજે શનિવારે રાત્રે 9:00 કલાકે સામે આવ્યો છે.