સાવલી: સાવલી મંજુસર રોડ પર અકસ્માત સર્જાયો મોટર ચાલક નું સારવાર દરમિયાન મોત
સાવલી મંજુસર રોડ ઉપર ગુરુકુપા ફાર્મ નજીક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટ એ લેતા મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત સાવલી મંજુસર રોડ પર ગુરુકુપા ફાર્મ નજીક વાહન ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઈને 108 મારફતે મોટરસાયકલ ચાલકને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના