વઢવાણ: કમોસમી વરસાદના નુકસાન સામે મોટી રાહત: 'સરકારના રૂ.૧૦,૦૦૦ કરોડના પેકેજથી ૫૩ લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે' ખેડૂત મનુભાઈ
ગુજરાત સરકારના કૃષિ રાહત પેકેજને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો અભૂતપૂર્વ આવકાર*કમોસમી વરસાદના નુકસાન સામે મોટી રાહત: 'સરકારના રૂ.૧૦,૦૦૦ કરોડના પેકેજથી ૫૩ લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે' – ખેડૂત શ્રી મનુભાઈમનુભાઈ પાવરાએ રાજ્ય સરકારના આ રાહત પેકેજની પ્રશંસા કરતાં કહ્યું કે, આ નુકસાનના વળતરમાં રાજ્ય સરકારે રૂ.૧૦,૦૦૦ કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આ એક અત્યંત મોટું અને ખેડૂતલક્ષી પગલું છે,