વઢવાણ: સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે સરકારી સબસીડી વાળું ગેરકાદેસર કોમર્શિયલ ઉપયોગ કરતા ખાતર જથ્થો ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે સરકારી સબસીડી વાળું યુરિયા ખાતર ખેડૂતોને આપવાનો હોય તે એરિયા નો જથ્થો ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ઉપયોગ કરી થયેલાઓમાં હેરાફેરી કરતા હોવાનું જણાય આવતા રેડ દરમિયાન મજૂરો ગાડી સહિત 10 થી 12 લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે