પાલીતાણા: ગંદકી સહિતના પ્રશ્ન મામલે સરદાર શોપિંગ સેન્ટર ખાતે ધારાસભ્ય સહીત દ્વારા સ્થળ મુલાકાત કરાઇ
પાલીતાણાના સરદાર શોપિંગ સેન્ટર ખાતે ગંદકી સહિત મામલે અનેક વખત રજૂઆતો પાલિકામાં કરવામાં આવી છે છતાં પણ પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી નથી ત્યારે આજે તંત્ર જાગ્યું હતું અને મુલાકાત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવ સિંહ સરવૈયા સહિત દ્વારા મુલાકાત કરી હતી અને ઓમદેસિંહ સરવૈયા દ્વારા ધારદાર રજૂઆતો યોગ્ય કરવા કરી હતી