અમદાવાદ શહેર: અસારવા વિસ્તારમાં ટ્રેક્ટરની ટોલીમાં મજૂરોને જોખમી રીતે ભરીને લઈ જવાતાનો વીડિયો વાયરલ
અસારવા વિસ્તારમાં ટ્રેક્ટરની ટોલીમાં મજૂરોને જોખમી રીતે ભરીને લઈ જવાતાનો વીડિયો વાયરલ થયો અસારવાનાં ઉમિયાનગર ખાતે થી જઈ રહેલ 1 ટ્રેક્ટર મા ટૉરેંટ પાવર ના કર્મચારીઓને જીવ ના જોખમે ખુલ્લેઆમ લઇ જવામાં આવી રહ્યા છે. કાલ ઉઠીને કોઇ જાનહાની કે દુર્ઘટના સર્જાસે હોતી હોવાના અહેવાલોની તો જવાબદારી કોની, ત્યારે સમગ્ર વીડિયો આજરોજ11 વાગે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે..