બોરસદ: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બોરસદ ખાતે સિંચાઈ વિભાગના રૂપિયા ૯.૭૮ કરોડોના વિકાસ પ્રકલ્પોનું કરાયું ખાતમુહૂર્ત
Borsad, Anand | Oct 8, 2025 રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બોરસદ ખાતે સિંચાઈ વિભાગના રૂપિયા ૯.૭૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ રાજ્યના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.