જસદણ: હીરામાં મંદી આવતા આલણસાગર ડેમમાં પડી યુવકે આપધાત કરી લીધો
Jasdan, Rajkot | Mar 24, 2025 જસદણ માં આવેલા આલણસાગર ડેમમાં જસદણ નાં યુવાને કલ્પેશ જીજુવાડીયા એ ડેમમાં પડી ને આપધાત કરી લીધો હતો હીરામાં મંદી આવી જતાં આપધાત કરી લીધો હતો પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી