Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
चोरी
बीजेपी
Uttar_pradesh
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
पेट्रोल
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Telangana
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

GST Law In India: જીએસટીમાં કૌભાંડો કઈ રીતે થાય?? | Krunal Icecreamwala GST (Goods and Services Tax)માં કૌભાંડો અથવા ગેરરીતિઓ કેવી રીતે થાય છે? સરકાર આવા કૌભાંડો સામે કેવી કાર્યવાહી કરે છે? વેપારીઓએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આ ખાસ Business Podcastમાં જાણીતા Tax Consultant કૃણાલ આઈસ્ક્રીમવાળા (Krunal IceCreamwala) સરળ ભાષામાં સમજાવે છે: GST Fraud શું છે? GSTમાં ગેરરીતિઓ કેવી રીતે થઈ શકે? નકલી બિલિંગ (Fake Invoicing) શું છે? ખોટા Input Tax Credit (ITC) ક્લેમથી કેવી રીતે બચવું? વેપારીઓ માટે જરૂરી Compliance કાયદાનું પાલન કેમ મહત્વનું છે? જો તમે વેપારી, સ્ટાર્ટઅપ, CA વિદ્યાર્થી અથવા GST વિશે જાણવા માંગતા હોવ તો આ Podcast તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. 👍 વિડિયો ગમ્યો હોય તો Like કરો, Share કરો અને Business Podcastની નવી એપિસોડ માટે Channel Subscribe કરો. #gst #gstfraud #gstlaw #gstindia #taxation #fakeinvoice #itc #taxconsultant #krunalicecreamwala #businesspodcast #finance #gujarat #hotlinenews #accounting #startup

Udhna, Surat | Jul 3, 2026

MORE NEWS

#krantisamaynews #krantisamay #surat #pandesara

#krantisamaynews #krantisamay #surat #pandesara

Udhna, Surat | Jul 4, 2026

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસ! 

મારવાડી યુનિવર્સિટીના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ‘boAt’ ના કો-ફાઉન્ડર અને Shark Tank India ના લોકપ્રિય શાર્ક, અમન ગુપ્તાએ વિદ્યાર્થીઓ સાથે સફળતાની સફર શેર કરી. પોતાના સંઘર્ષની વાર્તાઓથી લઈને ‘boAt’ ને ભારતની નંબર 1 બ્રાન્ડ બનાવવાની રોમાંચક સફર સુધીની તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી.

વિદ્યાર્થીઓને માત્ર સ્ટાર્ટઅપ જ નહીં, પરંતુ લીડરશિપ અને નિષ્ફળતાઓમાંથી શીખીને આગળ વધવાનું માર્ગદર્શન પણ મળ્યું. 

#Rajkot #AmanGupta #boAt #marwadiuniversity #startup

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસ! મારવાડી યુનિવર્સિટીના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ‘boAt’ ના કો-ફાઉન્ડર અને Shark Tank India ના લોકપ્રિય શાર્ક, અમન ગુપ્તાએ વિદ્યાર્થીઓ સાથે સફળતાની સફર શેર કરી. પોતાના સંઘર્ષની વાર્તાઓથી લઈને ‘boAt’ ને ભારતની નંબર 1 બ્રાન્ડ બનાવવાની રોમાંચક સફર સુધીની તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. વિદ્યાર્થીઓને માત્ર સ્ટાર્ટઅપ જ નહીં, પરંતુ લીડરશિપ અને નિષ્ફળતાઓમાંથી શીખીને આગળ વધવાનું માર્ગદર્શન પણ મળ્યું. #Rajkot #AmanGupta #boAt #marwadiuniversity #startup

Udhna, Surat | Jul 4, 2026

સુરતની ચોક બજાર પોલીસે મારામારીના ગંભીર ગુનાઓનો ઈતિહાસ ધરાવતા આરોપી તેમજ ઉંચા વ્યાજે નાણાં ધિરનાર વ્યાજખોર આરોપીને પાસા હેઠળ ડિટેઈન કરી રાજકોટ અને ભુજ જેલ ખાતે મોકલી આપ્યા હતાં.
#suratcitypokice #suratchokbazarpolice #vayjkhor # #Pasaaaropi

સુરતની ચોક બજાર પોલીસે મારામારીના ગંભીર ગુનાઓનો ઈતિહાસ ધરાવતા આરોપી તેમજ ઉંચા વ્યાજે નાણાં ધિરનાર વ્યાજખોર આરોપીને પાસા હેઠળ ડિટેઈન કરી રાજકોટ અને ભુજ જેલ ખાતે મોકલી આપ્યા હતાં. #suratcitypokice #suratchokbazarpolice #vayjkhor # #Pasaaaropi

Udhna, Surat | Jul 4, 2026

પાંડેસરા જ્વેલર્સમાં લાખોની ચોરી કરનાર રીઢાઓનો મુદ્દામાલ બસ સ્ટાફે કબ્જે કર્યો, આરોપીઓ યુપીમાં ફરાર

સુરતના પાંડેસરા ખાતે જ્વેલર્સની દુકાનના છતના પતરા કાપી દુકાનમાં ઘુસી લાખોની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ પાસેથી બસ ચાલક અને કન્ડકટર દ્વારા મુદ્દામાલ કબ્જે કરાયો હતો જો કે તક જોઈ બન્ને રીઢાઓ યુપીના કાનપુર પહેલા રનીયા પોલીસ સ્ટેશનની હદમાંથી ભાગી છુટ્યા હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. તો આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે..
.
.
.
.
.
.
.
.

#pandesara #jewellers #chori #thief #bus #conductor #recovered #jewels #surat #ssknews

પાંડેસરા જ્વેલર્સમાં લાખોની ચોરી કરનાર રીઢાઓનો મુદ્દામાલ બસ સ્ટાફે કબ્જે કર્યો, આરોપીઓ યુપીમાં ફરાર સુરતના પાંડેસરા ખાતે જ્વેલર્સની દુકાનના છતના પતરા કાપી દુકાનમાં ઘુસી લાખોની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ પાસેથી બસ ચાલક અને કન્ડકટર દ્વારા મુદ્દામાલ કબ્જે કરાયો હતો જો કે તક જોઈ બન્ને રીઢાઓ યુપીના કાનપુર પહેલા રનીયા પોલીસ સ્ટેશનની હદમાંથી ભાગી છુટ્યા હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. તો આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.. . . . . . . . . #pandesara #jewellers #chori #thief #bus #conductor #recovered #jewels #surat #ssknews

Udhna, Surat | Jul 4, 2026

Surat News: નિર્માણાધીન બિલ્ડિંગ પાસે જમીન ધસી પડી

સુરતના યોગી ચોક વિસ્તારમાં ભારે વરસાદ બાદ નિર્માણાધીન બિલ્ડિંગની બાજુમાં જમીન અચાનક ધસી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાના કારણે વીજળીના થાંભલાના વાયર તૂટી ગયા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. સાથે જ ગટર લાઇનને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

#Surat #YogiChowk #HeavyRain #LandCollapse #Rain #SuratNews #BreakingNews #LatestNews #GujaratNews #Monsoon #PowerCut #Infrastructure #NewsUpdate #HotlineNews #RainDamage #Drainage #Construction #Trending #SuratBreaking #Weather

Surat News: નિર્માણાધીન બિલ્ડિંગ પાસે જમીન ધસી પડી સુરતના યોગી ચોક વિસ્તારમાં ભારે વરસાદ બાદ નિર્માણાધીન બિલ્ડિંગની બાજુમાં જમીન અચાનક ધસી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના કારણે વીજળીના થાંભલાના વાયર તૂટી ગયા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. સાથે જ ગટર લાઇનને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. #Surat #YogiChowk #HeavyRain #LandCollapse #Rain #SuratNews #BreakingNews #LatestNews #GujaratNews #Monsoon #PowerCut #Infrastructure #NewsUpdate #HotlineNews #RainDamage #Drainage #Construction #Trending #SuratBreaking #Weather

Udhna, Surat | Jul 4, 2026