ગોધરા: વિરપુર નજીક શ્રમિકો ભરેલું ટ્રેક્ટર પલટી ગયું, 15 જેટલા લોકો, ઇજાગ્રસ્ત ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે માહિતી આપી
વિરપુર નજીક આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. વિજાપુરથી ફતેપુરા તરફ ઘઉં ભરીને જઈ રહેલું એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ટ્રેક્ટરમાં સવાર અંદાજે 15 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.