બરવાળા: સાળંગપુરધામમાં 25 ઓક્ટોબરે શરદોત્સવનું ભવ્ય આયોજન
Barwala, Botad | Oct 21, 2026 બોટાદના સાળંગપુરધામમાં શરદ પૂર્ણિમા નિમિત્તે 25 ઓક્ટોબર, 2026ના રોજ ભવ્ય શરદોત્સવ ઉજવાશે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દિવ્ય આરતી, રાસ-ગરબા અને ડીજે-કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે.