ભુજ બસ સ્ટેશન ફરી બન્યું 'બેટ'
ધોધમાર વરસાદ બાદ બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ
રસ્તા વચ્ચે અનેક વાહનો બંધ પડતાં વાહનચાલકો પરેશાન
તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મુસાફરોને ભારે હાલાકી
વર્ષોથી યથાવત સમસ્યા છતાં નગરપાલિકા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ,દરેક વરસાદે લોકો મુશ્કેલીમાં મુકાય છે
#kutch #bhuj #rain #rainyday #alert
Bhuj, Kutch | Aug 1, 2026