ઘોઘા: ઘોઘા મામલતદાર અને તેમની ટિમ દ્વારા કુક્ડ ગામેથી ખનીજ વહન કરતા એક ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું
ઘોઘા મામલતદાર અને તેમની ટિમ દ્વારા કુક્ડ ગામેથી ખનીજ વહન કરતા એક ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું ઘોઘા મામલતદાર તેમજ તેમની ટિમ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન કુકડ ગામેથી અન્ય અધિકૃત ખનીજ વહન કરતો એક ડમ્પર GJ 01 K 5755 નંબરના ડમ્પરને ખનીજ સાથે જેની અંદાજિત કિંમત રૂપિયા 35 લાખ 35 હજાર નો મુદામાલ ઝડપી લઈ ઘોઘા મામલતદાર દ્વારા ભૂસ્તર શાસ્ત્રીની ટીમને કાર્ય વાહી કરવા માટે સુપરત કરવામાં આવ્યું