આહવા: ડાંગ જિલ્લામાં 9 નવેમ્બર સુધી હથિયારોની હેરાફેરી પર પ્રતિબંધ
Ahwa, The Dangs | Oct 23, 2026 ડાંગ જિલ્લામાં તહેવારોને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયારોની હેરાફેરી પર 9 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.