વઢવાણ: સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે b ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડ્યું
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપી અબીબભાઈ હબીબભાઈ ખલીફા પાટડીવાળા અને રાજપર નર્મદા કેનાલ પાસેથી SOG પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે