નડિયાદ: અરજણપૂરમાં બે ભાઈઓ વચ્ચે જૂની અદાવતમાં મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
નડિયાદના અરજણપુરમાં આસપાસમાં રહેતા બે ભાઈઓ વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી શરૂ થઈ હતી જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. જૂની અદાવતમાં નાના ભાઈએ મોટાભાઈને પાઇપ ફટકારી ધ્યાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં હતા કે પહોંચ્યો હતો જ્યાં ચકલાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.