નાંદોદ: બોરીદ્રા શાળામા એક પેડ મા કે નામ કાર્યક્રમ ફોરેસ્ટ વિભાગ અધિકારી હાજરીમાં યોજવામાં આવ્યો.
ફોરેસ્ટ રેન્જ ઓફિસ રાજપીપલા માંથી પધારેલ મુખ્ય અધિકારી એલ.આર. ગોહિલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં અને સરપંચ શ્રીમતી કલ્પનાબેન યોગેશભાઇ વસાવા ગૃપગ્રામ પંચાયત બોરિદ્રા અને,SMC સભ્યો, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની હાજરીમાં બોરીદ્રા શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકો ને અને ગ્રામજનો ને 700 જેટલા રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતુ વૃક્ષા રોપણ કાર્યક્રમ અને અને વૃક્ષા રોપણ જાગૃતિ રેલી