અમદાવાદ શહેર: પોલીસની ગાડી પર બેસી રીલ્સ બનાવવું પડ્યું ભારે,મિસબાદે હિનાદે અને અસ્મા મણીયાર વિરુદ્ધ નોંધાઇ ફરીયાદ
આજે રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ પોલીસે પોલીસની ગાડી પર બેસી રીલ્સ બનાવનાર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.જેમાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસએ કરી કાર્યવાહી.મિસબાદે હિનાદે અને અસ્મા મણીયાર વિરુદ્ધ નોંધાઇ ફરીયાદ.ગાયકવાડ હવેલી પો.સ્ટે. ની પીસીઆર વાન પર બેસી બનાવ્યો હતો વીડિયો.સાબરમતી રી.ઇસ્ટ પોલીસએ કરી કાર્યવાહી.