Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે ભાજપ ધ્વારા જન આશીર્વાદ સભાનું આયોજન કરાયું

Godhra, Panch Mahals | Apr 24, 2026
ગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે ભાજપ દ્વારા જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ભાજપ પેનલને જીતાડવા અપીલ કરી. ગોધરા નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 117 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપના 24, કોંગ્રેસના 7, આપના 22, AIMIMના 1 અને અન્યના 2 ઉમેદવારો ઉપરાંત 61 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણીમાં ત્રિકોણીય અને બહુ-કોણીય મુકાબલો જોવા મળશે.

MORE NEWS