ભાવનગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી સિહોર .વર્ષ ૨૦૨૫-૨૬ નું વર્ષ રજત જયંતી વર્ષ તરીકે ઉજવી રહયું છે. રજત જયંતી વર્ષ નિમિત્તે અલગ અલગ લક્ષ્યાંકો રાખવામાં આવેલ છે. જેમાં મોટા ભાગના લક્ષ્યાંકો પૂર્ણ થવાના આરે છે. બાકીના લક્ષ્યાંકોની કામગીરી ચાલુ છે. રજત જયંતી વર્ષ નિમિત્તે એક અલગ ફોર્મેટમાં સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરશ્રી એચ.આર. જોષી સાહેબે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરેલ છે.