ભાવનગર શહેર: મેડિકલ કોલેજ ખાતે બનેલી રેગિંગની ઘટના મામલે કુલપતિએ યુનિવર્સિટી ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jul 1, 2026
ભાવનગર મેડિકલ કોલેજ ખાતે વર્ષ 2025 માં રેકિંગની ઘટના બની હતી. જે ઘટનામાં અમને કુલપતિ દ્વારા સજા માફી અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં 4 વિદ્યાર્થીઓને સજા આપવામાં આવી હતી. જે અંગે માફી અંગેની પ્રતિક્રિયા કુલપતિએ આપી હતી.