ભાવનગર શહેર: મહાનગરપાલિકામાં 44 સીટ પર વિજય સાથે ભાજપે ફરીથી સત્તા મેળવી, વિદ્યાનગર ખાતેથી પ્રમુખે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Apr 28, 2026
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 તારીખે યોજાયું હતું. જેની મતગણતરી આજે વિદ્યાનગર ખાતે યોજાઈ હતી. જેમાં સતત બીજી ટ્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા 44 બેઠક પર વિજય મેળવી છે. જ્યાં અંગે શહેર ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી.