Public App Logo
Jansamasya
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
No video available

શિનોર: શિનોર ગોપાલ કોટન જીન ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાનો સન્માન સમારોહ યોજાયો.

Sinor, Vadodara | Jul 18, 2024
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાનો સતત સાતમી વખત વિજય થયો છે.ત્યારે શિનોર મૂકામે આવેલ ગોપાલ કોટન જીન ખાતે 147 કરજણ - શિનોર પોર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા આજે સાંજે 4 કલાકે સાંસદ મનસુખભાઈ વસાવાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ,વડોદરા જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક,શિનોર APMC ના ચેરમેન સચિનભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવાનું સન્માન કરાયું હતું.