શિનોર: સાધલી ગામે મોહરમ પર્વ નિમિત્તે શિનોર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
Sinor, Vadodara | Jul 16, 2024 મોહરમ પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તેના ભાગરૂપે સાંજે શિનોર પોલીસ દ્વારા પી.એસ.આઇ.આર.આર.મિશ્રા ની ઉપસ્થિતિમાં સાધલી ગામે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.સાધલી ગામે અલગ અલગ વિસ્તારમાં યોજાયેલ ફ્લેગમાર્ચને લઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું.