ઉપલેટા: મેખા ટીંબી ગામે bsnl ના વાયર સહિતની ચીજ વસ્તુઓની ચોરી થતા એન્જિનિયર દ્વારા ઉપલેટા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી
Upleta, Rajkot | Sep 22, 2025 ઉપલેટા તાલુકાના મેઘા ટીંબી ગામે બીએસએનએલની 2g ટાવર ના ઉપયોગ સહિત કેબલ અન્ય ચીજ વસ્તુઓની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા સબ ડિવિઝનલ એન્જિનિયર દ્વારા ઉપલેટા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી.