માંડલ: માંડલ તાલુકા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ:આગામી કાર્યક્રમોના સફળ આયોજન માટે માર્ગદર્શન અપાયું
માંડલ તાલુકા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ:આગામી કાર્યક્રમોના સફળ આયોજન માટે માર્ગદર્શન અપાયું માંડલ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક બેઠકનું આયોજન 29 તારીખના 11 વાગ્યે કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન અને સૂચના અનુસાર યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોના સફળ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી....બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવવાનો, કાર્યપદ્ધતિ સુધારવાનો, જનસંપર્ક અભિ