રાજુલા: નાગેશ્રી પોલીસ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર આવેલ ફરાર રેપ વિથ મર્ડર ના આરોપીને ઝડપી પડાયો.
Rajula, Amreli | Nov 30, 2025 રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરીલ પર ફરાર થયેલો રેપ-વિથ-મર્ડરના આરોપીને ઝડપી લેતી નાગેશ્રી પોલીસ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાની પેરીલ રજા લઇ પછી ફરાર થયેલા રેપ તથા મર્ડરના કેસમાં દોષિત કેદી લખમણ વાઘેલાને નાગેશ્રી પોલીસએ ટેકનિકલ ઇનપુટ અને બાતમીના આધારે ઝડપી પાડી ફરી જેલ હવાલે કરવાની કાર્યવાહી શરૂ કરી. રાજ્ય સ્તરે પેરોલ/ફરાર આરોપીઓને પકડવા ચાલતી વિશેષ ડ્રાઈવ અંતગત પકડી પડાયો.