🚨 સુરતમાં ફરી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય?
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘડે સુરતના મેયરને પત્ર લખી શહેરમાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા વિના ચાલતી કથિત ગેરકાયદે પ્રિ-સ્કૂલ, શાળાઓ અને કોચિંગ ક્લાસીસ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેમણે તક્ષશિલા અગ્નિકાંડનો ઉલ્લેખ કરી બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.
#krantisamay #krantisamaynews #surat #takshashila #firesafety
SchoolSafety । CoachingClasses । AAP । MaheshAnghan । SuratNews । BreakingNews । GujaratNews ।
Udhna, Surat | Aug 2, 2026