સાવરકુંડલા: સાવરકુંડલામાં પ્રથમવાર ‘પીળા પતંગિયા શરદોત્સવ ૨૦૨૬’નું ભવ્ય આયોજન
સાવરકુંડલામાં નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા ‘પીળા પતંગિયા શરદોત્સવ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૦૦ ફૂટની એલઈડી સ્ક્રીન અને ખાસ સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ માટે ગરબા અને રાસની રમઝટ જામશે.